ગુજરાત

gujarat

ETV Bharat / photos

CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી ડુબકી, જુઓ તસવીરો - CM BHUPENDRA PATEL

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય કર્યું હતું. મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. (X/@Bhupendrapbjp)

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 10:09 PM IST

મહાકુંભ મેળામાં મુખ્યમંત્રીએ જળ અર્પણ કર્યું. (Information Department)
મુખ્યમંત્રીએ બડે હનુમાનજી મંદિરમાં પૂજન-દર્શન કર્યા હતા. (Information Department)
મુખ્યમંત્રીએ મહાકુંભમાં જળ અર્પણ કર્યા બાદ સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. (X/@Bhupendrapbjp)
પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. (Information Department)
CMએ કહ્યું કે, યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે. (X/@Bhupendrapbjp)

ABOUT THE AUTHOR

...view details