જુઓ, પ્રયાગરાજ મહાકુંભ 2025 ની અદ્ભુત તસવીર જુઓ - MAHA KUMBH 2025
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય મહાકુંભ મેળામાં દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પોષ પૂર્ણિમાના દિવસથી મહાકુંભ શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહામેળામાં દેશ- વિદેશથી લોકો આવ્યા છે. ((PTI))
Published : Jan 17, 2025, 7:24 PM IST