જો તમે સમોસા અને બટાકાના વડા ખાઈને કંટાળી ગયા છો તો તમને બાફેલા બટાકાની આ રેસીપી(Potato recipe) ચોક્કસ ગમશે. તમને જણાવી દઈએ કે, બટેકા સદાબહાર શાકભાજીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આમાંથી એક પોટેટો લોલીપોપ છે, જેનું (Potato lollipops) નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, ચાલો આ અહેવાલ દ્વારા જાણીએ કે ઘરે કેવી રીતે (homemade snacks) બનાવી શકાય ક્રિસ્પી પોટેટો લોલીપોપ…
Potato lollipops બનાવવા માટેની સામગ્રી
- 4 મધ્યમ કદના બટાકા, બાફેલા, ઠંડા કરેલા, છૂંદેલા
- ½ કપ બ્રેડક્રમ્સ
- 1 ચમચી બારીક સમારેલી તાજી ડુંગળી
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
- ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી મીઠું
- 1 ચમચી લાલ મરચાના ટુકડા
- 1 ચમચી અજમો
- 2 મોટા ચમચા મેંદો
- 2 ચમચી કોર્ન સ્ટાર્ચ
- 20 લાકડાના ટૂથપીક્સ
- તળવા માટે તેલ