હૈદરાબાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યુપી, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત,દિલ્હી સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ તો આ યાદીમાં પ્રધાનમંત્રી મોદી પોતાની પરંપરાગત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાની પરંપરાગત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
મહત્વપૂર્ણ છે કે, ભાજપની આ યાદીમાં 34 મંત્રીઓ, એક લોકસભા અધ્યક્ષ, 2 પૂર્વ મુખ્યમંત્રીઓ, 28 મહિલાઓ, 47 ઉમેદવાર, 50થી ઓછી ઉંમરના ઉમેદવાર, ફીમેલ યુથ 28, 27 એસસી, 18 એસટી, અને 57 ઓબીસી ઉમેદવારોનો સમાવેશ કરાયો છે.
ઉમેદવારનું નામબેઠક
નરેન્દ્ર મોદી, વડાપ્રધાન વારાણસી, ઉત્તરપ્રદેશ
બિષ્ણુ પદ રે અંદામાન નિકોબાર
કિરેન રિજેજૂ અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ
તાપિર ગાઓ અરૂણાચલ પ્રદેશ પૂર્વ
આસામ
- કૃપાનાથ મલ્લાહ કરીમગંજ, (અજા)
- પરિમલ શુક્લાબૈદ્ય સિલચર
- અમરસિંગ તિસ્સો ઑટોનોમસ જિલ્લા (અજજા)
- બિજુલી કલિતા મેધિ ગુવાહાટી
- દિલીપ સૈકિયા મંગલદોઈ
- રંજિત દત્તા તેજપુર
- સુરેશ બોરા નૌગાંવ
- કામખ્યા પ્રસાદ તાસા કલિયાબોર
- સર્વાનંદ સોનોવાલ દિબ્રૂગઢ
- પ્રધાન બરૂઆ લખીમપુર
છત્તીસગઢ
- ચિંતામણી મહારાજ સરગુજા (અજજા)
- રાધેશ્યામ રાઠિયા રાયગઢ (અજજા)
- કમલેશ જાંગડે જાંજગીર-ચંપા
- સરોજ પાંડે કોરબા
- તોખન સાહૂ બિલાસપુર
- સંતોષ પાંડે રાજનંદગાંવ
- વિજય બઘેલ દુર્ગ
- બૃજમોહન અગ્રવાલ રાયપુર
- રૂપ કુમારી ચૌધરી મહાસમુંદ
- મહેશ કશ્યપ બસ્તર
- ભોજરાજ નાગ કાંકેર
- લાલુભાઈ પટેલ દમણ અને દીવ
- પ્રવીણ ખંડેલવાલ ચાંદની ચોક
- મનોજ તિવારી ઉત્તર-પૂર્વ દિલ્હી
- બાંસુરી સ્વરાજ નવી દિલ્હી
- કમલજીત સહરાવત પશ્ચિમ દિલ્હી
- રામવીર સિંહ બિધુડી દક્ષિણી દિલ્હી
- શ્રીપદ યેસ્સો નાઈક ઉત્તર ગોવા
ગુજરાત
- વિનોદ ચાવડા કચ્છ
- રેખાબેન ચૌધરી બનાસકાંઠા
- ભરતસિંહ ડાભી પાટણ
- અમિત શાહ ગાંધીનગર
- દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ
- પુરુષોત્તમ રૂપાલા રાજકોટ
- મનસુખ માંડવીયા પોરબંદર
- પૂનમબેન માડમ જામનગર
- મિતેશભાઇ પટેલ આણંદ
- દેવુસિંહ ચૌહાણ ખેડા
- રાજપાલ સિંહ જાદવ પંચમહાલ
- જશવંતસિંહ ભાભોર દાહોદ
- મનસુખ વસાવા ભરૂચ
- પ્રભુભાઈ વસાવા બારડોલી
- સી.આર.પાટીલ નવસારી