ഗാന്ധിനഗര്: പൂനെ പൊലീസും രാജസ്ഥാന് പൊലീസും സംയുക്തമായി നടത്തിയ ഓപ്പറേഷനില് മനുഷ്യക്കടത്ത് സംഘത്തെ പിടികൂടി. ഗുജറാത്തിലെ സൂറത്ത് ജില്ലയില് നിന്നാണ് ഇവരെ പിടികൂടിയത്. 125 കുട്ടികളെ രക്ഷപ്പെടുത്തി. രാജസ്ഥാന് ശിശു വികസന കമ്മീഷന്, രാജസ്ഥാന് പൊലീസ്, ചൈല്ഡ്ഹുഡ് ബച്ചാവോ ആന്ദോളന് എന്നീ സംഘങ്ങള്ക്ക് ലഭിച്ച വിവരങ്ങളുടെ അടിസ്ഥാനത്തിലാണ് പൂനെ പൊലീസുമായി സംയുക്ത ഓപ്പറേഷന് നടത്തിയത്. കുട്ടികളെ രാജസ്ഥാനിലേക്ക് അയച്ചതായി പൊലീസ് അധികൃതര് വ്യക്തമാക്കി.
മനുഷ്യക്കടത്ത് സംഘം പിടിയില്; 125 കുട്ടികളെ രക്ഷപ്പെടുത്തി - Rajasthan Child Development Commission
ഗുജറാത്തിലെ സൂറത്ത് ജില്ലയില് മനുഷ്യക്കടത്ത് സംഘത്തില് നിന്നും 125 കുട്ടികളെ രക്ഷപ്പെടുത്തി
സൂറത്തില് മനുഷ്യകടത്ത് റാക്കറ്റിനെ പിടികൂടി; 125 കുട്ടികളെ രക്ഷപ്പെടുത്തി
ഗാന്ധിനഗര്: പൂനെ പൊലീസും രാജസ്ഥാന് പൊലീസും സംയുക്തമായി നടത്തിയ ഓപ്പറേഷനില് മനുഷ്യക്കടത്ത് സംഘത്തെ പിടികൂടി. ഗുജറാത്തിലെ സൂറത്ത് ജില്ലയില് നിന്നാണ് ഇവരെ പിടികൂടിയത്. 125 കുട്ടികളെ രക്ഷപ്പെടുത്തി. രാജസ്ഥാന് ശിശു വികസന കമ്മീഷന്, രാജസ്ഥാന് പൊലീസ്, ചൈല്ഡ്ഹുഡ് ബച്ചാവോ ആന്ദോളന് എന്നീ സംഘങ്ങള്ക്ക് ലഭിച്ച വിവരങ്ങളുടെ അടിസ്ഥാനത്തിലാണ് പൂനെ പൊലീസുമായി സംയുക്ത ഓപ്പറേഷന് നടത്തിയത്. കുട്ടികളെ രാജസ്ഥാനിലേക്ക് അയച്ചതായി പൊലീസ് അധികൃതര് വ്യക്തമാക്കി.
Intro:સુરત : પુનાગામ વિસ્તારમાંથી માનવ તસ્કરી નું સૌથી મોટું રેકેટ ઝડપાયું છે.રાજસ્થાન પોલીસ,રાજસ્થાન બાળ વિકાસ અયોગ્ય તેમજ સેન્ટ્રલ આઈબી ની ટિમ સહિત પુણા પોલીસે સીતા નગર સોસાયટીમાંથી મળસ્કે ના પાંચ વાગ્યે છાપો મારી રેકેટનો પર્દાફાશ કર્યો છે.સયુંકત ઓપરેશન દરમ્યાન 130 થી વધુ બાળ મજૂરો ને મૂકત કરાવી કસુરવારો સામે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લાવવામાં આવેલ તમામ બાળકો રાજસ્થાન બોર્ડર નજીક આવેલ ગામડાના છે અને તેઓને કોઈક સપના બતાવી સુરત ખાતે કાળી મજૂરી કરવા લાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે.
Body:રાજસ્થાન બાળ વિકાસ આયોગ,રાજસ્થાન પોલીસ ,બચપણ બચાવો આંદોલન,સેન્ટ્રલ આઈબી ની ટીમેં મળેલી માહિતીના આધારે સુરતની પુણા પોલીસ સાથે મળી મળસ્કેના પાંચ વાગ્યા ના સમય દરમ્યાન સયુંકત ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસ અને ટીમે સયુંકત ઓપરેશન હાથ ધરી પુણા વિસ્તારમાં આવેલ સીતા નગર સોસાયટી ના મકાનોમાં છાપો માર્યો હતો.અહીં એક એક રૂમમાંથી 25 - 25 જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ ગોંધી રાખવામાં આવતા હતા... જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે બાળકોને ગોંધેલા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી..જ્યાં એક રૂમમાં બે થી ત્રણ વ્યક્તિઓ સમાવી શકાય તે રૂમમાં ૨૫ થી ૩૦ જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂમમાં સગીર વયના બાળકો જાતે ભોજન બનાવતા પણ પોલીસ નજરે પડ્યા હતા... પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ બાળકો રાજસ્થાન નજીક આવેલી બોર્ડરના ગામમાં થી લાવવામાં આવ્યા છે... Conclusion:જ્યાં કોઈક માતા-પિતાએ મજબૂરીવશ થઈને અથવા તો કેટલાક બાળકોને મોટા મોટા સપનાઓ બતાવી લાવવામાં આવ્યા હોવાની પણ આ માહિતી સામે આવી છે... સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન પોલીસ સેન્ટ્રલ આઇબી ની ટીમ સહિત પુણા પોલીસે ૧૩૦ જેટલા બાળકોને હાલ મુક્ત કરાવ્યા છે ત્યારે આ બાળકોને પોતાના માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જ્યારે જે બાળકો માતા-પિતા વિહોણા હશે તેઓને ચાલ હોમમાં મોકલી આપવામાં આવશે તારી વાત અધિકારીઓએ કરી છે સુરતમાં ઝડપાયેલા સૌથી મોટા માનવ તસ્કરીના રેકેટનો સ્થાનિક લેવલનું ચાઇલ્ડ લેબર સંસ્થા ઉંઘતી ઝડપાય છે... ત્યારે આ મામલે હવે પુણા પોલીસ કસૂરવારો સામે પગલાં ભરવાની પણ તજવીજ હાથ ધરી છે.
બાઈટ : શૈલેન્દ્ર પંડ્યા ( રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન સરકાર )
બાઈટ : જગદીશ પટેલ ( મેયર સુરત )