Vaccination of Children: પાટણમાં 12થી 14 વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરાયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2022, 8:08 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

પાટણ શહેરની એમ.એન હાઇસ્કુલમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં 12 થી 14 વર્ષના બાળકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં (Vaccination of Children)આવ્યો છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 60 હજારથી વધુ બાળકોને કોરોના(Corona vaccination to childre) રસી આપવામાં આવશે. સરકાર દ્વારા હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અને 15 થી 17 વર્ષના તરુણોના રસીકરણ બાદ 14 વર્ષના (Vaccination of Children from 12 to 14 years )બાળકોને કોરોના વાયરસ (Vaccine Called Corbevex) સામે રક્ષણ આપવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. રસીના લીધા બાદ 28 દિવસના અંતરે બીજો ડોઝ આપવામાં આવશે. જિલ્લાના 60 હજારથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.