ધોરાજીના ફોફડ ડેમમાં વાલ્વ લીકેજ થતાં પાણીનો બગાડ - fofad dam
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આખુ ગુજરાત આજે પાણી માટે વલખાં મારી રહ્યું છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ થતો પણ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેરને પીવાનું પાણી પુરુ પાડતા ફોફડ ડેમની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. વાલ્વ લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વહીવટી તંત્રની નિષ્કાળજીનાં કારણે થયેલા પાણીના બગાડથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.