ગાંધીનગરના દહેગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ - covid guidelines
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન આજે 28 ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. ગાંધીનગરના દહેગામની વાત કરવામાં આવે તો સવારના 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે આવી પહોંચ્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડની ગાઈડલાઈનનું પણ કડક પાલન કરવામાં આવી રહ્યું છે.