અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું.. - V k sing on Agneepath protest
🎬 Watch Now: Feature Video
અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહનો આરોપ (V k sing on Agneepath protest) લગાવ્યો છે કે, સરકારની સારી યોજનાનો વિરોધ (Agneepath protest) કરવોએ વિપક્ષનું કામ છે. કોંગ્રેસ કેન્દ્ર સરકારને બદનામ કરી રહી છે અને રમખાણો ભડકાવી રહી છે. આર્મીએ રોજગારનું માધ્યમ નથી. તે કોઈ દુકાન કે કંપની નથી. નાગપુરમાં અગ્નિપથ યોજના અંગે કેન્દ્રીયપ્રધાન વીકે સિંહે કહ્યું કે, જે પણ આર્મીમાં જાય છે, તે સ્વેચ્છાએ જાય છે.