બર્થ ડે સેલિબ્રેશન કરતા બુટલેગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ - Birth Celebration
🎬 Watch Now: Feature Video
તાપી: જાહેરમાં પોલીસના ખોફ વગર બર્થે સેલિબ્રેશન કરતા બુટલેગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વ્યારાના વૃંદાવાડી વિસ્તારમાંથી જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરતા દ્ર્શ્યો સામે આવ્યા વૃંદાવાડી વિસ્તારના જલારામ સર્વિસ સ્ટેશન પાસેની ઘટના બુટલેગરની પર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. વ્યારા ટાઉન વૃદાવાડી જલારામ સર્વિસ સ્ટેશન પાસે રાકેશ અમરસિંગ ચૌધરીએ જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નહી રાખી, માસ્ક પહેર્યા વગર પોતાનો જન્મદિવસ લોકોને ભેગા કરી પોતાની તથા બીજા અન્ય વ્યક્તિઓની જીંદગીને જોખમમાં નાખી બેદરકારી ભર્યુ અને દ્વેષ પૂર્ણ કૃત્ય કરી હતું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા આરોપી સામે જાહેરનામા ભંગનો ગુનો કર્યા હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાવી, એપીડેમીક એક્ટ મુજબની કલમો લગાવી હતી.
Last Updated : Jul 14, 2021, 3:00 PM IST