વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ: આવનારા વર્ષે નગરજનોને વધુ સારી સવલતો પૂરી પાડીશું - દિવાળીની ઉજવણી 2020
🎬 Watch Now: Feature Video
વલસાડ: વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વાપીના નગરજનોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રમુખે આવનારા વર્ષ દરમિયાન નગરજનો કોરોના સામે સાવચેતી રાખે માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે વાપીના નગરજનોને વધુ સારી સગવડ આપવા આગામી વર્ષમાં વાપીમાં ઓડિટોરિયમ, પેડેસ્ટ્રિયલ પાર્ક, સિટી બસ સેવાની સવલતો પૂરી પડવાની નેમ વ્યક્ત કરી હતી.