ઉત્તરાખંડના કૃષિ પ્રધાને રાહુલ ગાંધીને 'પપ્પુ' અને સોનિયાને 'બબલી' કહ્યા, મામલો ગરમાયો - ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન ગણેશ જોશી
🎬 Watch Now: Feature Video
મસૂરીઃ ઉત્તરાખંડના કૃષિ પ્રધાન ગણેશ જોશીએ(Uttarakhand Agriculture Minister Ganesh Joshi) મસૂરીમાં એક કાર્યક્રમમાં હાજરી આપતાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન ગણેશ જોશીનું એક વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવ્યું(MLA Ganesh Joshi controversial statement) છે. તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર કટાક્ષ કરતા જોવા મળે છે. ગણેશ જોષીએ કહ્યું કે, કોંગ્રેસ ડૂબતું જહાજ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પપ્પુ અને વર્તમાન કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને બબલી કહ્યા હતા.