370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થાનિક ટ્રાન્સપોર્ટ કંપનીઓને થયું મોટું નુકસાન
🎬 Watch Now: Feature Video
શ્રીનગર : લોકો ટ્રાન્સપોર્ટ સેવાથી પરેશાન છે. જેને લઈ લોકોએ હાલાકી ભોગવવી પડી છે. કાશ્મીરી લોકોએ રાહ જોઈ રહ્યા છે. કે ક્યારે ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ થશે. અને તેમની ગાડી પાટા પર આવશે. કાશ્મીરમાં 370 કલમ દુર કર્યા બાદ માહોલ ગરમાયો છે. તેમજ સ્થાનિક-શાળા કોલેજ પણ બંધ કરવામાં આવી હતી.મોબાઈલ સેવા ઈન્ટરનેટ પણ ઠપ્પ કરવામાં આવ્યું હતુ. ત્યારે હવે 370 કલમ દુર કર્યા બાદ સ્થાનિક ટ્રાન્સંપોર્ટ કંપીનને મોટો ઝટકો લાગ્યો છે.ટ્રાન્સંપોર્ટ કંપનીએ અલગ-અલગ જગ્યાએથી લોન લીધી છે. જેની ભરપાઈ ટાન્સપોર્ટ સેવા બંધ હોવાને કારણે થઈ શકતી નથી. તો સ્થાનિક લોકો પરિવહન સેવા પર પ્રતિબંધને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.