'વાયુ' વાવાઝોડું આવાની શક્યતા, મોરબી તંત્ર સતર્ક - MRB

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2019, 12:16 PM IST

મોરબીઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર વધવાને લીધે વાયુ વાવાઝોડા આવવાની સંભાવના છે ત્યારે આની અસર ગુજરાતમાં દરિયાઈ વિસ્તારમાં વધુ થવાની શકયતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં તેની ઘણી અસર થશે જેથી તંત્ર દ્વારા પુરી ત્યારી કરવામાં આવી છે અને જો વાવઝોડું ત્રાટકે તો જાનહાની ન થાય અને ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરવમાં આવશે. તો મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલ નવલખી બંદર તેમજ આજુ-બાજુ દરિયાઇ વિસ્તારમાં રહેતા લોકો તેમજ માલમતા અને પશુઓને નુકશાન ન થાય તેનામાટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ, SOG ટિમ પણ લોકોને સમયસર સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં લાગ્યું છે. તો NDRF ટિમ મોરબી પોહોંચી કેવીરીતે આ આફતના સમયે કામ કરશે. તે ETV bharat સાથેને વાત ચીતમાં જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.