લુણાવાડા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં નિરસ મતદાન - Lunawada seat polls

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2019, 5:01 PM IST

મહીસાગર : લુણાવાડા ખાતે પેટા ચૂંટણી માટે સવારથી જ મતદાન થઈ રહ્યું હતું. ત્યારે આ વખતની ચૂંટણીમાં મતદારોમાં ઉમેદવારને ચૂંટવાનો કોઈ જ ઉત્સાહ જણાતો ન હતો. મતદાન મથકો પર એકલ દોકલ મતદારો મત આપવા માટે આવતા જોવા મળ્યા હતા. તેમજ મતદારોને જાણે એ ચૂટણીમાં રસજ ન હોય તેમ લાગી રહ્યું હતું. દરેક બુથ કેન્દ્રો પર મતદારોની લાઈન હોવાની જગ્યાએ બે ત્રણની સંખ્યામાં અવર જવર જણાતી હતી. બપોર પછીના સમયમાં મતદારોનો ઘસારો ઘટ્યો હતો. ત્યારે લોકોમાં આ ચૂંટણી માટે નિરુત્સાહ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.