દિવાળીના તહેવારને લઈને દ્વારકાધીશ જગત મંદિરને કરાયું રોશનીથી સુશોભિત - Devbhoomi Dwarka Breaking News
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: દ્વારકાધીશ મંદિરમાં દિવાળી પર્વની તડામાર તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી. જેમાં દ્વારકાધીશ જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સુંદર લાઈટ અને ડેકોરેશનથી મંદિર જગમગી ઉઠ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ દીપોત્સવ મહોત્સવ ઉજવાશે.