વરરાજાએ મતદાન કરીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10715075-thumbnail-3x2-final.jpg)
અમદાવાદ : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના બોડકદેવ વૉર્ડમાં અમદાવાદ ઇન્ટરનેશન સ્કૂલમાં વરરાજાએ મતદાન કર્યું છે. પોતાના લગ્ન પ્રસંગમાંથી સમય કાઢીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી.