મોરબીમાં બિલ્ડર અંને કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું - Morbi Contractors Association
🎬 Watch Now: Feature Video

મોરબીઃ ગુજરાત રાજ્યમાં ચાલતા વિકાસકામોમાં સ્ટીલ, સિમેન્ટ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના વિરોધમાં મોરબી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા એક દિવસ હડતાલ કરી અને વિરોધ નોંધાવતાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.