નવસારીમાં પૂરને કારણે થયેલા કચરાને સુરત SMCની ટીમે કર્યું ક્લીન - garbage caused by the floods in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારી શહેરમાં આવેલ પુરને કારણે થયેલ ગંદકીને સુરત એસએમસી ની ટીમ દ્વારા સાફ-સફાઈ (Navsari Flood Situation) કરવામાં આવીBody:નવસારી જિલ્લા અને શહેરમાં પૂરના કારણે આફત સર્જાઇ હતી મકાનો અને રોડ ( team of Surat SMC cleaned up the garbage ) રસ્તાઓમાં ફેલાયેલી ગંદકી સાફ કરવી પડકાર જનક હતું અને નવસારી વિજલપુર પાલિકા (garbage caused by the floods in Navsari) માટે તે મુશ્કેલ હતું ત્યારે બાજુના શહેર સુરતથી આવેલી સુરત મ્યુનિસિપલટી કમીશનની 200થી વધુની ટીમે આજે શહેરને ક્લીન કરી નાખ્યું છે, જેમાં નવસારી પાલિકાની ટીમ સહિત 350થી વધુ અધિકારી અને કર્મચારીઓએ પણ ખડે પગે રહી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. નવસારી શહેરમાં સૌથી વધુ ગંદકી ધરાવતા વિસ્તારોમાં કાશીવાડી કાછીયાવાડી મિથિલા નગરી હીદાયત નગર,રંગુન નગર જેવા વિસ્તારોમાં પાલિકાની ટીમને સાફ-સફાઈ (floods in Navsari) કરવામાં થોડી મુશ્કેલી આવી હતી. શહેરમાંથી આજે કર્મચારીઓની મહેનતે 435 ટન જેટલા કચરાંના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી સફાઈ કરવામાં આવી અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.