ETV BHARAT મતદાન જાગૃતિ અભિયાન : RJ હાર્દિકે કરી મતદાન કરવાની અપીલ - Voting process
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 21 ફેબ્રુઆરીએ મતદાનનો દિવસ છે અને રવિવાર પણ છે, ત્યારે દરેક નાગરિક પોતાની ફરજ અને અધિકાર એવા મતદાનનો ઉપયોગ કરે અને રવિવારને રાજાનો દિવસ માનવાને બદલે મતદાન દિવસ તરીકે ઉજવે તે માટે આર. જે. હાર્દિકે તમામ લોકોને મતદાનની અપીલ કરી છે.
Last Updated : Feb 19, 2021, 10:39 PM IST