જયપુરમાં માસૂમ બાળક પર કૂતરાઓએ કર્યો હુમલો, ઘટના થઈ CCTV કેમેરામાં કેદ - જયપુરમાં છોકરાને કૂતરાઓએ 40 બચકા ભર્યા
🎬 Watch Now: Feature Video
જયપુરના મુહાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ઘરની બહાર રમી રહેલા 9 વર્ષના બાળકને 5 રખડતા કૂતરાઓએ ઘેરી લીધા હતા અને 40 બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના 19 મેની જણાવવામાં આવી રહી છે. માસૂમના પરિવારજનો સારવારમાં વ્યસ્ત હોવાને કારણે હજુ સુધી પોલીસમાં ફરિયાદ કરી શક્યા નથી.