પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને રાજ્ય કક્ષાના પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રધાને શું કહ્યું જાણો... - Pretol-diesel prices

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 9, 2021, 4:43 PM IST

સુરત: દેશમાં અને રાજ્યમાં વધતા જતા પ્રેટોલ-ડીઝલના ભાવ નાગરિકોને સતાવી રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રધાન મુકેશ પટેલ ઓલપાડના ટકારમાં ખાતે શાળામાં અટલ ટીંકરિંગ લેબના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ વધતા જતા પેટ્રોલ- ડીઝલના ભાવને લઈને Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ઘણા પ્રશ્નના જવાબો આપ્યા હતા. આવો સાંભળીએ શું કહ્યું પ્રધાને...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.