સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટે દિવાળીની શુભેચ્છા પાઠવી - ભાજપ નેતાએ પાઠવી દિવાળીની શુભકામના
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી અમદાવાદ સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટે ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.