પત્નીનું કપાયેલું માથું લઈને 12 કિમી ચાલ્યો પતિ ને પછી... - Shocking incident In Odisha

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 1:38 PM IST

ઓડિશા: ઢેંકનાલમાં એક વ્યક્તિએ તેની પત્નીનું માથું કાપી (Man kills wife) નાખ્યું. કપાયેલું માથું લઈને તે પોતે નજીકની પોલીસ ચોકી તરફ ગયો.ઈન્ટરનેટ પર એક વ્યક્તિનો તેની પત્નીનું માથું લઈને (Walks 12 Kms With Severed Head) ચાલતો હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો છે. પતિએ કથિત રીતે બેવફા હોવાની શંકામાં (Shocking incident In Odisha) તેની પત્ની શુચાલાનું માથું કાપી નાખ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને જોયો ત્યાં સુધી તે તેના કપાયેલા માથા સાથે લગભગ 12 કિમી સુધી રસ્તાઓ પર ફરતો રહ્યો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કપાયેલું માથું બરામત કર્યુ હતું અને તેના પતિને કસ્ટડીમાં લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.