બાપુનગરમાં ફાયરિંગ કરી થતી લૂંટની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ - લુંટના ન્યુઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમ વધતો જાય છે.ત્યારે શહેરના બાપુનગરમાં લૂંટ અને ફાયરિંગની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પર બાઈક પર આવેલા ઈસમોએ ફાયરિંગ કરીને લૂંટ કરી હતી.આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.