સસ્તામાં ખેડૂતોનો પાકને લૂંટવા બનાવ્યા છે આ 3 કૃષિ કાયદા : રાકેશ ટિકૈત - રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ
🎬 Watch Now: Feature Video
સુરત : ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાત પ્રવાસે છે. તેમને ગુજરાતના વિવિધ જિલ્લામાં ખેડૂત મહા પંચાયતનું આયયોજન કર્યું હતું. જેમાં રાકેશ ટિકૈતે બારડોલી ખાતે ખેડૂત મહા પંચાયતનું સંબોધન કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, આ 3 કૃષિ કાયદા સસ્તામાં ખેડૂતોનો પાકને લૂંટવા બનાવ્યા છે.