ETV BHARAT મતદાન જાગૃતિ અભિયાન : RJ પૂજાએ કરી મતદાન કરવાની અપીલ - Local self-government elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2021, 8:03 PM IST

Updated : Feb 19, 2021, 10:40 PM IST

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે રેડિયો સીટી FMના RJ પૂજા તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ઈ ટી વીના માધ્યમથી વિશેષ અપીલ કરી જાણાવી રહ્યા છે. કે લોકશાહીમાં આપણને મતદાનનો અધિકાર મળ્યો છે. તેના કરતાં પણ વધુએ આપણી ફરજ છે. આપણા બંધારણમાં આપણને freedom of speechનો જેમ અધિકાર મળ્યો છે અને આપણે આપણી તકલીફને વાચા આપી શકીએ છીએ. તેવી જ રીતે આપણી ફરજ પણ છે કે, ચૂંટણીના દિવસે મતદાન કરીએ અને પોતાનો અધિકાર અને ફરજનો લાભ લઈએ.
Last Updated : Feb 19, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.