ખંભાળીયામાં મતદાર યાદીમાંથી નામ કમી થતા વિરોધ નોંધાવ્યો - Khambhaliya Municipality
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગર પાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ખંભાળીયાના સામાજિક કાર્યકર અને 20 જેટલા કિન્નરો દ્વારા સંવિધાનની બુક હાથમાં લઈ વોર્ડ નંબર 4માં ભાજપના કાર્યકર અને સંભવિત ઉમેદવારનું નામ મતદાર યાદીમાંથી કમી થતા વિરોધ કર્યો હતો.