ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને સંતાનોના કાર્યોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર ધન રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2025, 1:00 AM IST

અમદાવાદ : આજે 27 જાન્યુઆરી, સોમવારના રોજ ચંદ્ર ધન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને ગુસ્‍સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્‍સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્‍ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્‍થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.

વૃષભ: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્‍યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.

મિથુન: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં પસાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે પર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને પરિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

કર્ક: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારું રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

સિંહ: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપનો દિવસ આનંદથી પસાર થાય. આજે આપ વધારે પડતા કલ્‍પનાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને ‍ આપને એ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આપને હાથે કોઇ પરોપકારનું કાર્ય થાય.

કન્યા: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપના માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ નથી. શરીર અને મનની સ્‍વસ્‍થતા ઓછી હોય તેવું લાગ્યા કરશે. મનમાં કારણ વગરની ચિંતા અને ઉપાધિઓના વાદળો ઘેરાયેલા રહેવાની પણ સંભાવના છે. આજે તાજગી અને સ્‍ફૂર્તિ ઓછી રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગે. સ્‍વજનો સાથે વર્તનન સૌમ્ય રાખવું. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. જમીન મકાનના દસ્‍તાવેજો સંભાળીને કરવા. સ્‍ત્રી અથવા પાણીથી સાચવવું પડશે. જાહેરમાં અપમાનિત થવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.

તુલા: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ શુભફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર આવે. વહેવાર પ્રસંગે પણ બહારગામ જવાનું આયોજન થાય. નવા કાર્યોના આરંભ માટે શુભ દિવસ છે. તન અને મનનું આરોગ્‍ય જળવાશે. રોકાણકારો માટે સારો દિવસ છે. આજનો દિવસ ભાગ્‍યવૃદ્ધિનો છે.

વૃશ્ચિક: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ પર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ હોય તો આજે કામનું ભારણ લેવાના બદલે આરામ કરવાની સલાહ છે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને મહેનત વધારવાની સલાહ છે.

ધન: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. લગ્ન અને સંતાન તેમ જ સુખ, સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસમાં સફળતા માટે સમય ઘણો અનુકૂળ છે. દરિયાપાર વેપાર ધંધાથી લાભ થઇ શકે છે. આપ ધાર્મિક અને શુભ કાર્યો કરી શકશો. સંબંધીઓ અને મિત્રોને મળીને આપ ખુશ થશો. નાણાંકીય લાભ થઇ શકશે. જીવનસાથી સાથે મળીને આનંદની પળો માણી શકશો. સમાજમાં આપના માન-પાન વધે. આપ સારું ભોજન માણશો અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મકર: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપને સ્વાસ્થ્યને લગતી ફરીયાદ રહેતી હોય તેવા જાતકોએ આજે થોડુ સાચવવું પડશે. માનસિક અજંપો ટાળવા માટે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવો અથવા એકાંતમાં રહેવાનું પસંદ હોય તો તેમ કરી શકો છો. વ્યવસાયમાં સરકારની દખલગીરી ટાળવા માટે કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. ધર્મ અને સમાજને લગતા કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થઇ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ આપનો ઝોક વધશે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપે અકસ્માતથી ખાસ સાચવવુ પડે.

કુંભ: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજનો દિવસ શુભ માંગલિક કાર્યો માટે સારો છે. અપરીણિતોના લગ્નના યોગ છે.સંતાન અને પત્ની તરફથી સારા સમાચાર મળશે. પારિવારિક અને દાંપત્યજીવનમાં આપ આનંદ અને સંતોષ મેળવી શકશો. મિત્રો અને વડીલો તેમ જ નોકરી ધંધામાં ઘણાં લાભ મેળવી શકશો. આપની આવકમાં વધારો થશે.

મીન: ચંદ્ર આજે ધન રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આપનું દરેક કામ સરળતા અને સફળતાથી પાર પડશે. વ્યવસાયમાં પદોન્નતિ કે વૃદ્ધિ થઇ શકે. વેપારમાં આપના નાણાં છૂટા થશે. પિતા તેમ જ વડીલો તરફથી ફાયદો થઇ શકે. આપ આર્થિક અને પારિવારિક સુખ મેળવી શકશો. આપ સરકારી બાબતોમાં પણ લાભ મેળવી શકશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.