રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતીમાં સંબોધન કર્યું - The largest cricket stadium in the world

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2021, 3:48 PM IST

અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા 25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને તેના સ્થાને વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.