ચૂંટણી પહેલા સરકારે પોલીસકર્મીઓને ભેટ આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો - પોલીસના પ્રશ્નોનું નિરાકરણ
🎬 Watch Now: Feature Video
નવસારી રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે 550 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત Government approved special package for Police Department કરી છે. ત્યારે હવે આના કારણે પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા Happiness among police personnel મળ્યો હતો. નવસારીમાં SP કચેરી ખાતે અધિકારીઓએ પણ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું Celebration at Navsari SP office હતું. સાથે જ પોલીસ કર્મચારીઓએ અહીં ફટાકડા ફોડીને સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો. તો હવે પોલીસ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ Resolving Police Queries આવ્યું છે.