PM મોદી ફરીથી વડાપ્રધાન બનતા લોકોની શું છે અપેક્ષા, આવો જાણીએ... - ishaniparikh
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: PM નરેન્દ્ર મોદી આજે જયારે બીજી વખત વડાપ્રધાન બનાવના શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે લોકોની આશા અપેક્ષા આવનારા પાંચ વર્ષો માટે વધી ગઈ છે. નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં દેશને ખુબ જ આગળ પહોંચાડ્યો છે.PM મોદીના નામનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે. જેના લીધે લોકો પણ એવું ઈચ્છે છે કે, આવનારા વર્ષોમાં પણ આ કામ વડાપ્રધાન ચાલુ રાખે અને બીજા ક્ષેત્રમાં પણ કામ કરી દેશનું નામ આગળ વધારે એ પછી શિક્ષણ હોય કે મહિલાઓ ને લગતી સમસ્યા. દેશની જનતા ઈચ્છા છે.