સાંસ્કૃતિક પોશાક પહેરીને યુવતીઓએ રોડ શો માં PM મોદીનું કર્યું સ્વાગત, જૂઓ વીડિયો - સુરતમમાં PM મોદીનો રોડ શો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16504688-thumbnail-3x2-surat.jpg)
ન્યૂઝ ડેસ્ક : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી. ત્યારે વડાપ્રધાન મોદીના મેગા રોડ શો માં (PM Modi Road Show In Surat) મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન મોદીના મેગા રોડ શો દરમિયાન લોકો અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં સાંસ્કૃતિક પોશાક પહેરીને યુવતીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યી છે.