શહેરોને દબાણમુક્ત કરવા માટે વડાપ્રધાન મોદીએ મેયરને આપ્યું સજેશન - PM MODI MAYORS CONFERENCE
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેયર (PM MODI MAYORS CONFERENCE) કોન્ફરન્સ કરીને શહેરને વધારે સ્માર્ટ અને દબાણમુક્ત બનાવવા માટેની વાત મેયરને સમજાવી હતી. જેમાં દબામુક્ત શહેર (Encroachment free cities) માટે કેટલાક સજેશન પણ આપી દીધા હતા. જુઓ વીડિયો