જનતા મારી સાથે છે, હું હેટ્રિક નોંધાવી દિલ્હી જઈશ: નટુભાઈ પટેલ - Election News
🎬 Watch Now: Feature Video
સેલવાસઃ દાદરા નગર હવેલીના ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતુ. ત્યારબાદ દાદરા નગર હવેલીના લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નટુભાઈએ પોતે હેટ્રિક નોંધાવશે અને દિલ્હી જશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.