અધિકારીઓથી ન જોવાયું દુઃખ : રિક્ષામાં આવેલા દર્દીની ગંભીર હાલત જોઇને આપ્યો પ્રવેશ - Dhanvantari covid Hospital

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2021, 7:04 PM IST

અમદાવાદ : ધન્વંતરી કોવિડ હોસ્પિટલની બહાર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રિક્ષામાં આવેલા એક દર્દીની સ્થિતિ ખૂબ જ ખરાબ થતા રિક્ષામાં જ બેભાન થયો હતો. દર્દીના પરિવારજનો દ્વારા અધિકારીઓના અરજી કરવામાં આવી હતી, જેને લઇને અધિકારીઓએ હોસ્પિટલમાંમાં પ્રવેશ આપ્યો હતો. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 108માં આવતા દર્દીઓને જ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ રિક્ષામાં દર્દીની સ્થિતિ જોઈને અધિકારીઓએ નિયમભંગ કરીને પણ દર્દીનો જીવ બચાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.