ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરશે : પાટીલ - Gujarat Assembly Election 2022
🎬 Watch Now: Feature Video
ભાવનગર: આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારા ચુંટણીની તૈયારીના ભાગ સ્વરૂપ વન ડે-વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ થકી વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજી પેજ સમિતિની કામગીરીને બિરદાવી કાર્યકરોના જુસ્સામાં વધારો કરી રહી છે. ભાવનગર ખાતે સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય બાઈક રેલી અને ત્યારબાદ પેઈજ સમિતિ સંમેલન યોજાયું હતું. જેમાં ખાસ ટકોર કરી હતી કે ચુંટણીમાં ઉમેદવારની પસંદગી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરશે કારણ કે એ ઉમેદવારોને સારી રીતે ઓળખી શકે છે. Gujarat Assembly Election 2022, One day one district program, One day one district program in Bhavnagar
Last Updated : Sep 4, 2022, 12:21 PM IST