બંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત
🎬 Watch Now: Feature Video
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપની પડખે ઊભી રહેશે તેવો આશાવાદ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ વ્યક્ત કર્યો હતો. ETV Bharatના વરિષ્ઠ સંવાદદાતા અનામિકા રત્નાએ તેમનો વિશેષ ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમણે બંગાળ ચૂંટણી અંગે ઘણાં મુદ્દે વાત કરી હતી. આવો નિહાળીએ આ મુલાકાત.