નેશનલ ગેમ્સમાં ભાગ લેવા દિલ્હીથી 400 ખેલાડીઓ આવ્યા, ગેમ્સ પછી રમશે ગરબા

By

Published : Sep 30, 2022, 9:29 AM IST

thumbnail

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ગુરુવારે 36મી નેશનલ ગેમ્સનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આ વખતે દિલ્હીના 400 ખેલાડીઓ પણ આ રમતમાં ભાગ લેવા આવ્યા છે. ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં તેમણે પોતાનો અનુભવ કહ્યો હતો. સાથે જ તેમનામાં નેશનલ ગેમ્સને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. National Games Opening Ceremony Narendra Modi Stadium Delhi Players exited

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.