સાંસદ મોહન કુંડારિયાએ નવા વર્ષની શુભકામના પાઠવી - સાંસદ મોહનભાઈ કુંડારિયા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સોમવારથી શરૂ થતા નવા વર્ષને સૌ કોઈ હર્ષભેર વધાવી રહ્યું છે અને વિશાળ આયુષ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબીવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદદીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યકરોને ઉલ્લાસ સાથે નવા વર્ષને વધાવી શુભકામનાઓ પાઠવી હતી.