મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુમકામનાઓ આપી - Gujarat News
🎬 Watch Now: Feature Video
ભાવનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મદિવસ છે. દેશભરમાંથી લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે જન્મ દિવસ નિમિત્તે મોરારી બાપુએ પણ વ્યાસ પીઠ પર શુભેચ્છાઓ પાઠવી હતી.