રાજ્ય પ્રધાન વાસણ આહિરે પોતાના ગામ રતનાલ ખાતે મતદાન કર્યું - Corporation election
🎬 Watch Now: Feature Video
કચ્છ: જિલ્લામાં 10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને કચ્છ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થઇ રહ્યું છે. કુલ 440 બેઠકો અને 1,131ઉમેદવારો માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપે 60 ઉમેદવારોને રિપીટ કર્યા છે. 440 બેઠકો માંથી 50 ટકા સ્ત્રી અનામત માટેની સીટ છે. કચ્છના રતનાલ ગામે રાજ્ય પ્રધાન વાસણ આહિરે મતદાન કરી મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મત આપે તેવી અપીલ કરી હતી.