thumbnail

By

Published : Sep 18, 2019, 9:45 AM IST

ETV Bharat / Videos

મહેસાણામાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો PMનો બર્થ ડે, જુઓ વીડિયો...

મહેસાણા: ખુશી ભર્યા ઉમંગ સાથે જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ નાનકડા નાની હિરવાણી ગામે શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની શુભેચ્છા અનોખી રીતે પાઠવી હતી. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. જેમાં ભારત માતાના સાનિધ્યમાં રહી નેશનલ મેપ બનાવી વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.