શહેરોનું સૌદર્ય વધારવા વડાપ્રધાન મોદીએ મેયરને સોંપી મોટી જવાબાદારી - Prime Minister Mayor Meet
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેયર સાથે વર્ચ્યુઅલ સંવાદ (Prime Minister National Mayors Conference)કર્યો હતો. જેમાં તેમણે જે તે મહાનગર સહિત નાના શહેરોનું સૌદર્ય ખીલી ઉઠે એ પ્રકારના પ્રયાસ અંગે વાત કહી હતી. જુઓ વીડિયો....