વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં - નીચાણવાળા વિસ્તાર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને પગલે હજુ પણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉતર્યા નથી હજુ લોકો કેડ સમાના પાણીમાં મુસીબતનો સામનો કરી રહ્યા છે. હજુ પણ ધીમીધારે વરસાદ વરસતા લોકોની મુસીબતમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં લોકો પોતાની ઘરવખરી સગેવગે કરી સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી રહ્યા છે.