અદ્ભુત રેસીપી અજમાવો, મગફળી અને કોકોનટના મોદક - પ્રસાદ
🎬 Watch Now: Feature Video
આજે ગણેશ ચતુર્થીની ખાસ રેસીપીમાં અમે તમારા માટે મગફળી અને નારિયેળ મોદક લાવ્યા છીએ. હા! મગફળી અને નાળિયેરના મિશ્રણમાં ગોળ નાખીને બનાવેલા આ મોદક માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય લાભથી પણ ભરપૂર છે. પ્રસાદમાં તેનો ઉપયોગ એક ઉત્તમ વિકલ્પ છે, પરંતુ તમે તેને નાસ્તામાં પણ શામેલ કરી શકો છો. તો આ અલગ અને અદ્ભુત મોદક રેસીપી અજમાવો.