કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જનતાને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ - વેબ ન્યૂઝ પોર્ટલ ઈટીવી ભારત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4894949-thumbnail-3x2-kt.jpg)
કચ્છ: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીક રહેતાં અને જનતાનાં પ્રશ્નોને વાચા આપતાં વેબ ન્યૂઝ પોર્ટલ ઈટીવી ભારતનાં માધ્યમથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ બીજો દિવસ ગુજરાતીઓ માટે નવુ વર્ષ કહેવાય છે. ત્યારે આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે સગાસંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામનાઓ પાઠવતાં હોય છે.