કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ જાહેર સભા સંબોધી - ગુજરાત
🎬 Watch Now: Feature Video
કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી છે, ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના અને ભુજ તાલુકા પંચાયતના કાળી તલાવડીના ભાજપના ઉમેદવારે ભુજ તાલુકાના ગામે જાહેરસભા સંબોધી હતી. આ સભા દરમિયાન રાજ્યપ્રધાન વાસણ આહિર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.