દરેડના ખોડિયાર મંદિરમાં વરસાદી પાણી ઘુસ્યાં - Rain in Jamnagar
🎬 Watch Now: Feature Video

જામનગર: હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉપરવાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદ અને રંગમતી ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવજા ખોવામાં આવ્યા હોવાથી જામનગરના ભગોળે આવેલા દરેડના ખોડિયાર માતાજીના મંદિરમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ સિઝન દરમિયાન પ્રથમ વખત મંદિરમાં પાણી ઘૂસ્યા છે.