સબ-ઇન્સ્પેક્ટરને કુહાડી વડે હુમલો કરનાર વોન્ટેડની કરાઈ ધરપકડ - criminal attacked Nooranad police in Kerala
🎬 Watch Now: Feature Video

કેરળના અલપ્પુઝાના નૂરનાદ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વીઆર અરુણ કુમારને કુહાડી વડે હુમલો કરનાર એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી હતી. અરુણ કુમારે એક વોન્ટેડ ગુનેગારને તેના સ્કૂટર પર છરી લઈને જતા જોયો અને તેનો પીછો કર્યો હતો. 48 વર્ષીય ગુનેગારની ઓળખ ઈલુમવિલાયિલ સુગાથન તરીકે થઈ છે. લડાઈમાં બંને જમીન પર પડી ગયા અને એસઆઈને તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હતી.